સાંસદ ડોક્ટર હેમાંગ જોશી એ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.નવરાત્રી દરમિયાન અવાવરુ જગ્યાઓએ લાઈટો લગાવવા માંગ કરી છે.
કોઈ અનિચ્છનીય ઘટનાના ઘટે જેની અગમચેતીના ભાગરૂપે પત્ર લખ્યો છે. શહેરમાં નવરાત્રી દરમિયાન શહેર જિલ્લા ઉપરાંત બહારથી પણ ખેલૈયાઓ આવતા હોવાની વાત કરી છે.અવાવરું જગ્યાઓએ મહિલા સતામણી નહીં પરંતુ વ્યસનને લગતા ગુનાઓ પણ બની શકે છે. જેથી પ્રાઇવેટ જગ્યાઓ પર પણ લાઈટો લગાવવા કમિશનરને અપીલ કરીછે.
Reporter: admin







