વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજીત વડોદરા થી પાળીયાદ (વિસામણ બાપુ ની જગ્યા) પગપાળા સંઘની યાત્રા નું આરતી કરી પ્રસ્થાન સાંસદ ડો હેમાંગ જૉષી એ કરાવ્યું હતું.

સાથે વોર્ડ નં ૨ ના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહીત, વર્ષાબેન વ્યાસ, વોર્ડ નં ૨ ના પ્રમુખ હરીશ ભાઈ શર્મા તથા સમાજના પ્રમુખ જયેશભાઈ ઉપસ્થિત રહ્યાં.



Reporter: admin