ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા ચાલતા ઔદ્યોગિક તાલીમના ઓર્ગેનાઇઝર અશોકભાઈ રાઠોડના હસ્તે મહિલા દિવસ નિર્મિત રુક્ષ્મણી શાહને મહિલા પરિશ્રમ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું એ એવોર્ડ નડિયાદ થી પધારેલ અશોકભાઈના હસ્તે અને ઉદ્યોગ વિવિધ તાલીમની તમામ બહેનોના સાથે આ એવોર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના સ્થાપક રુક્ષ્મણી દેવી એ જણાવ્યું હોળીના તહેવારોમાં રંગ રંગીન રંગથી તિલક કરીને બહેનોને હોળીનો તહેવાર મનાવવામાં આવ્યું

Reporter: admin