વડોદરા :શહેરના તાંદલજા વિસ્તારમાં જે.પી રોડ પોલીસની હદમાં ફોરવીલ ચાલાકે બાઈક ચાલકને હડફેટમાં લીધું હતું.

ફોરવીલ ચાલક અમદાવાદનો રહેવાસી છે .નશાની હાલતમાં કાર ચલાવતો હતો.ફોરવીલ ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે.એક થી દોઢ વર્ષનો બાળક બેઠો હતો બાઈક પર,બાળકને નાની મોટી ઇજાઓ થઈ હતી.જે પી રોડ પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફોરવીલ ચાલક વકીલ હોવાનું ચર્ચા રહ્યું છે.


Reporter: admin