વડોદરા : આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને ગત ગુરુવારે આમ્રપાલી કારેલીબાગ વિસ્તારમાં બનેલ ગમગીન અકસ્માતના સંદર્ભમાં રજુઆત કરવામાં આવી.

ઋત્વિક જોશી દ્વારા ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવો પ્રશ્ન પણ કમિશનરને પૂછવામાં આવ્યો.ગાડી જો 50 ની સ્પીડે ચાલતી હોય તો એરબેગ ખોલી ન શકે તેવા પ્રશ્ન પણ કરવામાં આવ્યા છે.


Reporter: