સ્કારીનગરી વડોદરામાં અશાંતિ ફેલાવવાનો કિસ્સો.નજીવી બાબતે આયોજન પૂર્વક હુમલો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાંથી એક છે દૂધવાલા મોહલ્લા દૂધવાલા મોહલ્લામાં હોર્ન વગાડવા બાબતે મારામારી થઈ. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલ સામાન્ય ટક્કર બાદ મામલો ગરમાયો હતો.ફોર વ્હીલર ચાલાકીય ટુ વ્હીલર ચાલકને લાફો મારવાના આક્ષેપ કર્યાં હતા. રાવપુરા પોલીસ પહોંચી. આ મામલે નોંધાવામાં આવી ફરિયાદ..ઘટનાની ગંભીરતા જોતા એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 3,ડીસીપી ઝોન 2 તથા એસીપી સ્થળ ઉપર આવ્યા દોડી..પોલીસ ઘટના સ્થળ પર પહોંચતાની સાથે જ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી




Reporter: admin







