News Portal...

Breaking News :

ફિલ્મમાં થયું ક્ષત્રિય સમાજનું અપમાન, કરણી સેના

2024-12-09 19:26:04
ફિલ્મમાં થયું ક્ષત્રિય સમાજનું અપમાન, કરણી સેના


હાલ પુસ્પા 2 ખુબ પસંદીય મુવી છે. દર્શકોએ અલ્લુ અર્જુનનું પાત્ર ખુબ પસંદ કર્યું છે. 


આ ફિલ્મ લગભગ 700 કરોડ પાર કરી ચુકી છે. પુષ્પાની સાથે લોકોએ કહદ ફાજીલના પાત્રને પણ પસન્દ કર્યું છે. પરંતુ આ પાત્રના કારણે કરણી સેના ફિલ્મના મેકર્સનો વિરોધ કરી રહ્યા છે. સેના ના પ્રમુખ રાજ શેખાવત નું કેહવું છે ફિલ્મમાં ક્ષત્રિય નું અપમાન થયું છે.


ફિલ્મનિર્માતા એ આ વાતનું ધ્યાન રાખવું હતું. ક્ષત્રિય સમાજનું આ અપમાન થવું યોગ્ય નથી એમ કરણી સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું. શેખવાત શબ્દનો ઉપયોગ ન કરવા કરણી સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શબ્દ સમાજ માટે અપમાનજનક છે તેમ કરણી સેના દ્રારા જણાવવામાં આવ્યું હતું.

Reporter:

Related Post