News Portal...

Breaking News :

રાહુલ ગાંધી ના નિર્ણય ની છેલ્લી તારીખ ૧૮ જૂન

2024-06-17 18:03:51
રાહુલ ગાંધી ના નિર્ણય ની છેલ્લી તારીખ ૧૮ જૂન


રાહુલ ગાંધી રાયબરેલી છોડશે કે વાયનાડ જે નક્કી કરવાની છેલ્લી તારીખ ૧૮ જૂન છે ,બે બેઠક પર ચૂંટણી લડવાથી કોઈ એક બેઠક નો નિર્ણય રાહુલ ગાંધી એ લેવો રહ્યો. જોવા નું એ રહ્યું કે રાહુલ ગાંધી રાયબરેલી છોડશે કે વાયનાડ જેની છેલ્લી તારીખ ૧૮ જૂન છે . 



કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી એ રાયબરેલી અને વાયનાડ એમ બને બેઠક પર જીત મેળવી છે પ્રાંત તેઓ હજુ સુધી નક્કી નથી કરી શક્ય કે એમને કઈ જગ્યા ની બેઠક છોડવી છે . જે ઘણા સમય થી ચર્ચાઈ રહ્યું છે હવે તારીખ ૧૮ જૂન સુધી માં રહૌલ ગાંધી એ નક્કી કરવું રહેશે કે તેમને રાયબરેલી કે વાયનાડ બંને માંથી કઈ બેઠક પર સંસદ રહેશે .આ અંગે કોંગ્રેસ ના મોટા નેતાઓ ની બેઠક થશે ત્યાર  બાદ નિર્ણય લેવાશે એવી શક્યતા છે . 


ચૂંટણી બાદ રાહુલ ગાંધી પ્રથમ વાયનાડ પહોંચ્યા ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓ દુવિધા માં છે કે તેમને કઈ બેઠક પર સંસદ રેહવું જોઈએ .હાલ તો હવે કોંગ્રેસ નેતા એ નક્કી કરવું પડશે કારણ નિયમ મુજબ જો કોઈ ચૂંટાયેલો સભ્ય ૧૪ દિવસ માં બેઠક પર રાજીનામુ ન આપે તો ચૂંટણી રદ હોવાનું જાહેર થય તે જગ્યા ખાલી હોવાનું ગણાય છે. જેથી ૧૮ જૂન  સુધી માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ નક્કી કરવાનું રહેશે કે તમને કઈ બેઠક માં સંસદ રેહવું .

Reporter: News Plus

Related Post