વોર્ડ નંબર 13માં આવેલ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી અનિયમિત આવતા કોંગી નેતા બાળુ સુર્વે એ કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ

વડોદરા શહેર ઇલેક્ટ્રોન નંબર 13 માં આવેલ ગનુ બકરીનો ખાંચોમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા લોકોના ઘરોમાં કચરાના ઢગલા થવાથી સ્થાનિક લોકોએ કોંગી નેતા બાબુભાઈ સુર્વે ને જાણ કરતા બાબુભાઈ સુર્વે વિસ્તારમાં પહોંચી ગયા અને ત્યાંના લોકોની સમસ્યા જાણી હતી ત્યારે ચાણકોએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરા ની ગાડી ની આવતા લોકોને હાલકી વેઠવી પડી રહી છે.

આ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે અને કચરાની લારીમાં કચરો ન નાખવા માટે સફાઈ કર્મચારી કહેતા તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાંચ દિવસનો કચરો અમે ક્યાં નાખે કચરાના કારણે દુર્ગંધ પણ પ્રસરી રહી છે.



Reporter: admin







