News Portal...

Breaking News :

વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મોકસીગામની સીમ વિસ્તારની ઘટના

2025-02-24 10:15:15
 વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મોકસીગામની સીમ વિસ્તારની ઘટના


ભાદરવાપોલીસ મથકના તાબા વિસ્તારના મોકસી ગામના સીમવિસ્તારના અંધરા અવવાવરૂ ખેતરના ઝૂંપડા મકાનોમાં વડોદરા જિલ્લા ગ્રામ્ય એસ ઓ જી ની ટીમ દ્વારા કરાઈ રહી હતી તપાસ 30 કલાક ની પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી બે આરોપીઓ અને મુદ્દામાલ  કબજેલઈ  ભાદરવા પોલીસ મથકે લઈ જવાયો.


વડોદરા જિલ્લાગ્રામ્ય એસ ઑ જી પીઆઇ જે,એન ચાવડા અને ટીમ દ્વ્રારા બાતમીના આધારે સાવલી તાલુકાના મોકસી ગામની સીમવિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંઝે ડ્રગ્સ બનાવવાના વિવિધ રો મટીરિયલ નો જથ્થો ઝડપી ખેતરમાલીક. મોકસીગામના ગુનાઇત ઇતિહાસ ધરાવતાં જગદીશ ભાઈ જીતસિંહ મહીડા અગાઉ ગાંધીનગર સીઆઇડીક્રાઈમબ્રાન્ચ એ 2014 ની સાલમાં NDPS ના ગુના માં અટકાયત કરેલહતી 


અટકાયતકરી તપાસ અને પૂછપરછ હાથધરીહતી તપાસ માં અન્ય સાથી પ્રેમચંદકુમાર હરીનારાયન મહંતો ગોરવા વડોદરા ની પણ અટકાયત કરી હતી પૂછપરછ અને એફઆરઆઇ કાર્યવાહી નો અંત બીજેદિવસે મોડી સાંઝે આવતાં બે આરોપી એક ટુવહીલર એક્ટિવા મુદ્દામાલ સહિત નો કબજો મેળવી વધૂતપાસઅર્થે ભાદરવા પોલીસ મથકે લઈ જવાયો  મુદ્દામાલ માં નશાકારકપ્રદાર્થ મેફ્રેડ્રોન 0,3 kg કિંમત 3,37,90.000₹  રો મટીરીયલ 1,73,112₹  રોકડ 2370₹ મોબાઈલફોન 3, 1500₹ એક્ટિવા 30,000₹  કબજે કરેલછે

Reporter: admin

Related Post