News Portal...

Breaking News :

આગામી ગ્રહ ગોચરનો પ્રભાવ દેશ દુનિયા સહિત બારે રાશિનાં જાતકો પર પણ વિશેષ જોવા મળી શકે

2025-06-18 10:00:39
આગામી ગ્રહ ગોચરનો પ્રભાવ દેશ દુનિયા સહિત બારે રાશિનાં જાતકો પર પણ વિશેષ જોવા મળી શકે


મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ સાથે કેતુ મંગળની યુતિ સાથે વર્તમાનમાં શનિ મહારાજ જળચર મીન રાશિમાં છે રાહુ કુંભ રાશિ માં છે અને ગુરૂ મિથુન રાશિ માં છે આ ગ્રહ ગોચર અને  આગામી ગ્રહ ગોચર નો પ્રભાવ દેશ દુનિયા સહિત બારેરાશિનાં જાતકો પર પણ વિશેષ જોવા મળી શકે




નવગ્રહો માં મંગળ એ સેનાપતિ છે અને  મંગળ નો પ્રભાવ ઉગ્ર છે અને મંગળ નું પ્રભુત્વ અગ્નિ ,બ્લડ,જમીન,જમીન માંથી નીકળ તી ખનીજો ,હાડકા,અને પૃથ્વી પર વિશેષ જોવા મળે છે મંગળ એ શનિ કરતા પણ ઉગ્ર ગ્રહ છે જ્યારે રાહુ  અને કેતુ એ છાયા ગ્રહ છે તેનો સ્વભાવ તામસી છે અને તે તામસ સ્વભાવ મુજબ ફળ આપે સાથે ગુરૂ મહારાજ વમિથુન રાશિ માં બિરાજેલા છે  એટલે સરકારી સેવા ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ પર પણ તેનો વિશેષ પ્રભાવ જોવા મળે સાથે વાતાવરણ માં પણ તેનો પ્રભાવ જોવા મળે વર્તમાન માં શનિ મહારાજ મીન રાશિ માં બિરાજ માન છે ત્યારે આ ગ્રહ ગોચર નો  વિશેષ પ્રભાવ 12 રાશિઓ પર જોવા મળે છે ખાસ કરી ને મેષ,વૃષભ,સિંહ,કન્યા,વૃશ્ચિક,ધન,મીન રાશિ ના જાતકો પર વિશેષ પ્રભાવ જોવા મળે ધીરજ રાખવી,શાંતિ થી કાર્ય કરવું લાભ કારી રહે  વિશેષ કરી શિવ જી ને દર્ભ યુક્ત જળ ચઢાવવું લાભ કારી



ખાસ કરી ને વર્તમાન ગ્રહ વિચાર અને આગામી ગ્રહ વિચાર કરતા દેશ દુનિયા પર પણ વિશેષ જોવા મળે
આગામી 4 સપ્ટેમ્બર સુધી અગ્નની સમંધી ઉપદ્રવો વધે લોક માનસ માં ભય નો માહોલ સર્જાય , અગ્નિ તત્વ સાથે સંકળાયેલ ફેકટરી, યંત્રાલયો ના ઉપકરણો ની વિશેષ કાળજી લેવી  જમીન માંથી નીકળતા ખનીજો ના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓ એ પણ સાવધાની રાખવી આ સમય દરમ્યાન મોટી હાની ના થાય તેની તકેદારી રાખવીવર્તમાન સમય માં થયેલ પ્લેન ક્રેશ જેવા બનાવો જેવા કે 12 તારીખે થયેલ અમદાવાદ માં થયેલ દુઃખદ ઘટના,કેદારનાથ માં થયેલ હેલિકોપ્ટર ક્રેશ ની દુઃખદ ઘટના,પુના નજીક થયેલ પુલ પડવાનો બનાવ , ઘણા બધા સ્થાનો માં બસ પલ્ટી જવા ની કે ખીણ માં પડી જવાની ઘટના ,વર્તમાન માં ચાલી રહેલ ઈરાન ઇજરાયેલ યુદ્ધ એમાં તો મોટા પાયે નવાજુની ના સંકેત છે ,યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ,પુલવામા થયેલ હુમલા અને આગામી 4 સપટેમ્બ સુધી અને ત્યાર બાદ પણ જ્યા સુધી શનિ મહારાજ જળચર મીન રાશિ માં છે ત્યાં સુધી કોઈ ને કોઈ કુદરતી કે માનવ સર્જિત આફતો ના સમાચાર મળે જન માનસ પર ઉગ્રતા જોવા મળે કુદરતી આફતો ભૂકંપ , વાવાજોડા,વરસાદ, પુર,ની પ્રબળ શક્યતા છે  ખાસ કરી ને અગ્નિ સંબંધી ઉપદ્રવો જોવા મળે આગ જની ,વિસ્ફોટ,ઈત્યાદિ નાયોગ બને હાલ માં ચાલી રહેલા યુધ્ધો માં પણ વિશેષ ઉગ્રતા જોવા મળે આવે સાથે અન્ય દેશો પણ દુશ્મન દેશો વચ્ચે લાલ આંખ કરે કે હુમલા કરે તો નવાઈ નહી રાજકારણ માં અને સરકારી ક્ષેત્રે ખોટું કામ કરતા વકતીઓ એ વિશેષ સાવધાની રાખવી, જન માનસ માં ઉગ્રતા વિચાર ભેદ ના પ્રબળ યોગ બને  રક્ષણ ક્ષેત્રે સંકળાયેલ વ્યક્તિઓ એ વિચારો માં નિર્ણયો માં થોડી વિશેષ સાવધાની રાખવી લાભ કારી રહે, આ યુતિ ના કારણે ક્યાંક વાતાવરણ માં રોગચાળા ના પણ કિસ્સા જોવા મળે 

જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી

Reporter: admin

Related Post