News Portal...

Breaking News :

આઇએમએ વડોદરા દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

2025-06-18 09:57:55
આઇએમએ વડોદરા દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


આઇએમએ-એમએસએન ભરુચ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં આઇએમએ એમએસએન હેડ ક્વાર્ટરના નેશનલ પ્રમુખ ડો.મિતેશ શાહ હાજર રહ્યા હતા. 



યંગ મેડિકલ સ્ટુડન્ટ કાર્યકર્તાઓ અને નાગરીકોને તેમણે આશિર્વચન આપીને બિરદાવ્યા હતા અને આ પ્રસંગે હાજર રહેવા બદલ તેમણે ગૌરવ પ્રદર્શીત કર્યું હતું. આ ઉપરાંત આઇએમએ વડોદરા દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાના મૃતકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

Reporter: admin

Related Post