દેવાદિદેવ મહાદેવના પૂજન અર્ચનને આરાધનાનો પર્વ અને માર્ક એટલે શ્રાવણ માસ સનાતન ધર્મથી ચાલતી આવી પ્રથા મુજબ આ વખતે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ આતુરતાથી ભક્તો જેને રાહ જોઈ રહ્યા છે
એવા પવિત્ર શ્રાવણ માસનું ઉત્તર ભારતમાં પ્રારંભ થયો છે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવવાના છે પહેલા અને છેલ્લા દિવસે સોમવાર હોવાના શુભ સંકેતના કારણે ઉત્તર ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સોમવારથી શ્રાવણ શરૂ થશે અને શ્રાવણ મહિનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે તેની ઉત્સાહ ઉત્તર ભારતીયોમાં નજરે જોવા મળી છે
ઉત્તર ભારતનો શ્રાવણ માસ શરૂ થયો છે જેમાં પાંચ સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધનસુખ અને સમૃદ્ધિ સમાન રહેશે તેવી માન્યતા અને આસ્થા ઉત્તરભારતીઓમાં હોય છે .ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલા જ શરૂ થાય છે જ્યારે ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત પાંચ ઓગસ્ટથી થશે અને અને પૂર્ણ આવતી 2 સપ્ટેમ્બર સોમવતી અમાસ સાથે થશે પાંચ સોમવાર હોવાથી ભક્તોને પૂજા કરવાની વધુ તક મળશે.
Reporter: