News Portal...

Breaking News :

છૂટક તેલના વેપારીઓને ત્યાં પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકીંગ હાથ ધરાયું

2025-11-20 13:53:42
છૂટક તેલના વેપારીઓને ત્યાં પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકીંગ હાથ ધરાયું


ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીને ત્યાં પાલિકા આરોગ્ય શાખાની ચેકીંગ. 


શેડ્યુલ 4 મુજબ નોટીસ આપવામાં આવી. તેલના વિવિધ સેમ્પલો એકત્રિત કરાયા જુના તેલના ડબ્બાઓ અંગેની ગાઈડલાઈનની માહિતી આપવામાં આવી.  જુના ડબ્બામાં તેલ ના આપવા સુચના આપી. તેમજ શહેરના જુદા જુદા 3 વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું

Reporter: admin

Related Post