News Portal...

Breaking News :

ઉત્તર પ્રદેશના મેરઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખો ખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગું

2024-07-02 11:38:12
ઉત્તર પ્રદેશના મેરઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખો ખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગું


તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખોખો વુમન્સ લીગ નેશનલ માં રમાયેલી સ્પર્ધામાં ગુજરાતની વુમન્સ ખોખોટીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજો સ્થાન હાસિલ કર્યો જેમાં ગુજરાતની તમામ વુમન્સ ટીમ ખેલાડીઓને બ્રોન્સ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. 



આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે છેલ્લો ઇન્ડિયા ખૂબ ખૂબ વુમન્સ લીડ નેશનલ માં ગુજરાતની ખોખો ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સત્કાર કરવામાં આવ્યો તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. 


આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જીલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલેમ્પિક એસો.જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણગાઉકાર તથા નીતિન કાળે, ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા ના એક્ઝિક્યુટિવ મેમ્બર સંતોષ ગરૂડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમ ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post