શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બીપીસી રોડ ખાતે ઉર્મી સોસાયટી અલકાપુરી હવેલી સામે, પ્લોટ નં.48 ખાતે નિલકંઠ માધવ નામના 3 બેડરૂમ હોલ કિચનના એપાર્ટમેન્ટ નું ખાતમુહૂર્ત પૂ.ગો.108 શ્રી શરણમ્ કુમારજી મહોદયના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

અહીં દરેક એપાર્ટમેન્ટમાં પોતાનું અલગ પાર્કિંગ જેમાં હાઇડ્રોલિક પાર્કિંગ સુવિધા,પાવરબેક અપ સાથે સોલાર સિસ્ટમ, જિમ્નેશિયમ,ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથે જ 1300 ફૂટમાં અધ્યતન ટેકનોલોજી સાથે ભૂકંપ સામે રક્ષણ મળે તેવું બાંધકામ કરવામાં આવ્યું છે અને હાલમાં નવરાત્રી દરમિયાન ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી છે.





Reporter: admin







