નિત્ય મેઘ કાળા કેન્દ્ર ના સંસ્થાપક ગુરુજી મેઘા શાહ નિજા હેઠળ શિષ્ય ધન લક્ષ્મી પટેલ (45 વર્ષી) અને તેમની દીકરી કશ્વી પટેલ (24 વર્ષી) છ વર્ષની તપસ્યા બાદ આજ રોજ અરેંગેટ્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા અને દીકરીનું પ્રથમ વખત વડોદરામાં ભારતના ટીમનું જુગલબંધી સ્ટેજ પર જોવા મળી હતી.
માતા ધનલક્ષ્મી પટેલ તેમના દીકરીને ભરનાટ્યમ ક્લાસ મુકવા જતી હતી ત્યારે તેમને આ ડાન્સ પ્રત્યે રુચી જાગતા તેમણે પણ નક્કી કર્યું કે આ ડાન્સ શીખવાનું સાહસ હું કરું ત્યારે તેમના પતિદેવને પણ તેમને સાથ આપી આજે છ વર્ષ ની સખત પ્રેક્ટિસ બાદ તેમની પરીક્ષાનું દિવસ આવ્યો છે.
વડોદરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે આજરોજ નિત્ય મેઘ કલાકેન્દ્ર ની જા હેઠળ ભરતનાટ્યમ અરેંગેટ્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અરેંગેટ્રમ કરવાનો પાછળ કારણ કે જે કલા તમે શીખ્યા છો તેનું પ્રસ્તુથી લોક સમક્ષ કરવાનું હોય છે.
Reporter: News Plus