વડોદરા શહેર પાસે આવેલા દિવાળીપુરા ના આવાસો મકાનોને તંત્ર દ્વારા આજે જર્જરિત ઇમારત ના લાઈટ પાણી ડ્રેનેજ લાઈન કટકરી દેવામાં આવી હતી.
શહેર માં જર્જરિત ઇમારતોને પાલિકા તંત્ર દ્વારા મરામત કરવાની નોટિસ આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઇમારતો સામે પાલિકા તંત્ર એ લાલા આંખ કરી હતી ત્યારે શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરા ના જર્જરિત આવાસ ના માકોને ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી.
ત્યારે ગુરુવારના રોજ મહાનગરપાલિકા ના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ, અને પોલીસ વિભાગ ના અધિકારીઓ સાથે ડીસીપી લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા દિવાળી પુરાના 200થી વધુ જર્જરિત મકાનોને ડિમોલેશન કરવાની ભાગરૂપે ફાયર વિભાગ, અને વીજ કંપની દ્વારા લાઈટ પાણી અને ડ્રેનેજ ના કનેક્શન કટ કરી આવ્યા હતા. ચોમાસા દરમિયાન કામગીરી કરતા નાગરિકોમાં રોજ જોવા મળ્યો હતો.
Reporter: News Plus