સાવલીમાં ૧૦ જાન્યુઆરીનાં દિવસે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં મોતની છલાંગ લગાવીને મોત ને વાહલું કરનાર પ્રેમી યુગલનાં મૃતદેહ મળી આવ્યા.

સતત ૩ દિવસ થી એન. ડી. આર. એફ ટીમ દ્વારા પાણીનાં પ્રવાહમાં શોધખોડ કરી આજે સવારે મૃતદેહ સોધી કાઢવામાં સફળતા મળી. મૃતક વિવેક સોમાભાઈ ભોઈ રેહવાષી નામિસરા ગામ અને મૃતક જયુબેન લાલજી ભાઈ ગોહિલ રેહવાશી મેવલિયા પુરા. બને સગીર વયનાનાં તરુણો એ ૧૦ જાન્યુઆરી એ મહી નદીમાં ઝંપલાવી મોત ને વહાલું કર્યું હતું. સાવલી પોલીસ દ્વારા બંને નાં મૃતદેહ ને પી.એમ અર્થે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા




Reporter: admin







