વડોદરા : આજરોજ મોહરમ નો 10 મો ચાંદ હોય ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા સ્થાપના કરવામાં આવતા તાજીયાઓને યાકુતપુરા સ્થિત સરસીયા તળાવમાં ઠંડા (વિસર્જન) કરવામાં આવતા હોય છે.

પોલીસનો બંદોબસ્ત સરસિયા તળાવ પર રાખવામાં આવતો હોય છે, ત્યારે આજે એક યુવાન સરસિયા તળાવમાં ડૂબ્યો હોય તેવી માહિતી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે ફાયરના લાસ્કરો સરસિયા તળાવ ખાતે દોડી આવ્યા હતા અને જે યુવાન ડૂબ્યો છે તેને શોધવાની તજવી હાથ ધરી હતી.


Reporter: admin







