વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાણ મીઠાઈઓમાં દુર્ગંધ મારે અને જૂના આપવાના આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ફરસાણની દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ લીધેલું લાડુ લીધેલ હતું તે લાડુ ઘરે લઈને ખોલતાં તેમાંથી ખૂબ નજરે પડતા તરત જ ફરિયાદી દુકાને આવીને દુકાનદારને જણાવેલ કે આપ ફૂંક વાળી લાડુ આપ્યું છે જેનાથી આરોગ્ય નુકસાન થાય તેમ કેમ આપ્યું છે
ત્યારે મીડિયા તપાસ કરતા એની દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં મળ્યા હતા જેથી ગ્રાહકેએ માંગણી તરીકે આરોગ્ય વિભાગે આ પાર્સલની દુકાનમાં ચેકિંગ હાથ ભરવું જોઈએ અને આવી વસ્તુઓ નું વેચાણ કરી આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે તેથી તે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
Reporter: