News Portal...

Breaking News :

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાવિક મહેશ્વરીના મૃતદેહ વડોદરા પહોંચ્યો

2025-06-16 13:36:32
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાવિક મહેશ્વરીના મૃતદેહ વડોદરા પહોંચ્યો


વડોદરા : અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાવિક મહેશ્વરીના મૃતદેહ આજે તેમના નિવાસ સ્થાને પહોંચ્યો હતો.



11જૂને ના રોજે તેમના કોર્ટે મેરેજ થયા હતા.12 જૂને રોજ પ્લેને ક્રેશ માં મૃત્યુ પામ્યા હતા. 4 દિવસ બાદ આજે ડીએનએ મેચ થયા ,પછી પરિવાર ને તેમના પાર્થિવ દે કોફિન બોક્સમાં ઘર લાવ્યા હતા.પરિવાર વચ્ચે શોકની લાગણી છે.

Reporter: admin

Related Post