વડોદરા : શહેરના છેવાડે આવેલા દશરથ ગામ આઇટીઆઈ નજીક દરોડો પાડ્યો હતો. વિદેશ શરાબનું ગોડાઉન અને કન્ટેનર ઝડપાયું છે.મોટી માત્ર માં વિદેશી શરાબ નો જથ્થો મળી આવતા ચકચાર મચી છે.

છાણી પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાની ચર્ચાઓ ઉઠી છે.આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ધ્યાનમાં રાખીને વિદેશી શરાબ નો જથ્થો આવ્યો હતો કે કેમ તે એક સવાલ ઉઠ્યો છે.


Reporter: admin