વોર્ડ નંબર 13 માં આવેલ કાશી વિશ્વનાથ તળાવ ગ્રીલો આજે પડી જતા તંત્રની પોલ ખોલી કાશી વિશ્વનાથ તળાવ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા થાય છે ઉભી થાય છે.

દર વર્ષે રાજસ્થમ રાજદીપ સોસાયટીમાં દર વર્ષે પાણી ત્રણથી ચાર ફૂટ પાણી ઘરોમાં દર વર્ષે ભરાવાની સમસ્યા ઊભી થાય છે સાથે સાથે તળાવમાં અનેક મગર પણ વસવાટ કરે છે વારંવાર વિસ્તારના વિપક્ષે કાઉન્સિલર બાળું સુર્વે દ્વારા મ્યુનિસિપલ કાશી વિશ્વનાથ માટે સભામાં રજૂઆત કરવામાં આવે છે કે તળાવનું પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડે છે

સાથે સાથે ગંદુ પાણી પણ આ તળાવમાં મિક્સર થતા દુર્ગંધ પણ ફેલાય છે જેને લઈને આજે કાશી વિશ્વનાથ તળાવની બહાર લોખંડની ગ્રીલો લગાવવામાં આવી હતી પરંતુ આજે એકાએક ઘડસાઇ થતા તૂટી પડી હતી જ્યારે અતિશય વરસાદ આવે છે ત્યારે આ તળાવનું પાણી રસ્તા ઉપર પણ ફેલાઈ જાય છે તંત્રની બેદરકારીના કારણે રાહ દરી લોકોને હાલાકી ભોગવી પડે છે જેને લઈને આજે વિસ્તારના વિપક્ષના કાઉન્સિલર બળું સુર્વે તંત્ર સામે આકર્ષી વ્યક્ત કર્યો હતો





Reporter: admin