News Portal...

Breaking News :

સાવલી અને ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની 66મી સાધારણ સભા રાખવામાં આવી.

2024-08-31 15:09:19
સાવલી અને ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની 66મી સાધારણ સભા રાખવામાં આવી.


આ વાર્ષિક સાધારણ સભામાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલા નાણાકીય લેવડદેવડ થતી હોય છે. એનું સરવૈયું મંત્રી ઓ દ્વારા સભાસદો સમક્ષ મૂકવામાં આવ્યું હતું . 


સમગ્ર વર્ષ દરમિયાન મંડળીનો જે કંઈ વહીવટ થતો હોય છે. એ સભાસદો સમક્ષ પહોંચાડી મંડળીની અંદર વિશ્વાસ સંપાદક કરવાનું કામ વ્યવસ્થાપક મંડળ અને મંડળીના મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ધોરણ 10 અને 12 ની અંદર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. નિવૃત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવે છે. 


પૂરની પરિસ્થિતિના કારણે આ કાર્યક્રમ થોડા સમય પછી રાખવામાં આવશે. પૂરની અંદર પણ સભાસદોને આર્થિક મદદ કરવામાં આવી છે. અને આ મંડળી ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહી છે. તે માટે સૌ સભાસદ મિત્રો અને સમગ્ર ટીમ  નો આભાર માનવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post