સાયબર ફોર્ડ મોબાઈલ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલા ગુનાઓ ભોગ બનેલા લોકોને મોબાઇલ પરત કર્યા.પાંચ કરતાં વધુ મોબાઈલ તથા એક લાખ કરતા વધુ રકમ પરત કરાઈ સાઇબર ફોર્ડ થયેલા લોકો ને પણ તેમના સાથે થયેલ સાઇબર ફોર્ડની રકમ પણ પરત કરી આ કાર્યકમમાં વડોદરા ગ્રામ્ય ડી.વાય.એસ.પી મિલન મોદી ઉપસ્થિત રહ્યા હતા તેમને સાઇબર ફોર્ડ થી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યા હતા
Reporter: admin







