વડોદરા : શહેરમાં ગોલ્ડન ચોકડી થી દુમાડ જતો જે માર્ગ છે એક ટ્રક દ્વારા ટક્કર મારી હતી તે દરમિયાન ટેમ્પો ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો પલટી ખાઈ ગયો હતો.

પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ટેમ્પામાં જે પણ માલ સામાન હતો તે કોઈ રેસ્ટોરન્ટનો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે.ત્રણ મહિલા હતી તેમને પણ ઇજા થઈ હતી તેવું કહેવામાં આવ્યું હતું.પોલીસ ટીમ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





Reporter: admin







