વડોદરા : ટાટા સ્ટીલ ભારતની અગ્રણી અને વિશ્વની ટોચની સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે.

તે ટાટા ગ્રુપ હેઠળ કાર્યરત છે અને વિશ્વભરમાં સ્ટીલ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટાટા સ્ટીલ વિશ્વભરના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનો પ્રદાન કરે છે. કંપની વિવિધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ગુણવત્તા ધોરણોનું પાલન કરે છે. ફેબ્રિકેટર એ એક વ્યાવસાયિક છે કે જે ધાતુ (મેટલ) અને અન્ય સામગ્રીને કાપીને, વળચવું, અને વેલ્ડિંગ કરીને નક્કર માળખું અથવા ઉત્પાદનો બનાવે છે.

ફેબ્રિકેશન મુખ્યત્વે બાંધકામ, ઓટોમોબાઈલ, ઈજનેરી, અને ઔદ્યોગિક સાધનો બનાવવાના ક્ષેત્રમાં ઉપયોગી છે. હોય છે ત્યારે વડોદરા શહેર માં કામ કરી રહેલા ફેબ્રિકેટર્સ સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં ૩૦૦ થી વધુ ફેબ્રિકેટર્સ ઉપસ્થિત રહ્યા હતા અને તેવો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યકમ વડોદરા શહેર આજવા રોડ સરદાર એસ્ટેટ ખાતે મિટિંગ મળી હતી.



Reporter: admin







