News Portal...

Breaking News :

BCA અને MSU વચ્ચે DN હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ માટેના MOU થયા

2025-03-12 14:51:22
BCA અને MSU વચ્ચે DN હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ માટેના MOU થયા


વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) વચ્ચે DN હોલ ક્રિકેટ ગ્રાઉન્ડના માટે MOU કરવામાં આવ્યું છે. 


મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને BCA વચ્ચે ફરીથી MOU 3 વર્ષ માટે કરવામાં આવ્યું છે.જેમાં BCA જે સુવિધાઓ એમ.એસ યુનિવર્સિટીને આપતી હતી તેજ સુવિધાઓ ફરીથી આપવામાં આવશે.MOU કરતી વખતે બી.સી.એ તરફથી અજીત લે લે બી સી એના સેક્રેટરી અને સ્વીકાર દવે અને એમએસયુ તરફ થી ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ધનેશ પટેલ એમ.એસ.યુ રજીસ્ટર કેમ ચુડાસમા તથા ફેકલ્ટી ઓફ ફિઝિકલ એજ્યુકેશનના ડિન અરજીત કોર ઉપસ્થિત હતા.વધારેમાં જણાવતા ધનેશ પટેલ અને અજીત લે લે એ વિગતો આપી હતી.

Reporter:

Related Post