News Portal...

Breaking News :

સુશેન ચાર રસ્તા પડેલા ખાડાને પૂરતા સમય નેચરલ ગેસ લાઇન લીકેજ થતા રાહદારીઓમાં ભયનો માહોલ

2025-09-20 13:57:30
સુશેન ચાર રસ્તા પડેલા ખાડાને પૂરતા સમય નેચરલ ગેસ લાઇન લીકેજ થતા રાહદારીઓમાં ભયનો માહોલ


વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  



ત્યારે વડોદરા શહેર સુશેન ચાર રસ્તા પાસે બે થી ત્રણ ફૂટ જેટલો ખાડો પુરવાની કામગીરી હાથ ધોરણમાં આવી હતી તે સમય દરમિયાન નેચરલ ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વડોદરા ગેસ વિભાગને જાણ થતા ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નેચરલ ગેસ લાઇન લીકેજ જોવા મળતા તેઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેસ લાઇન બંધ કરતા રાહતનો શ્વાસ લીધો

Reporter: admin

Related Post