18 મી લોકસભાની રચના માટે આખા ગુજરાતની સાથે વડોદરાના 1282 શહેરી અને ગ્રામ વિસ્તારના 521 મળીને કુલ 1803 મતદાન મથકો ખાતે સવારના 7 વાગ્યે મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉમા ચાર રસ્તા પાસે આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પોતાના ફેમિલી સાથે મતદાન કર્યું હતું
લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભા ની બેઠકની ચુંટણી યોજાઈ હોવાથી એ ક્ષેત્રના મતદારોને બે ઈ.વી.એમ. માં બે મત આપવાની તક મળી હતી.
Reporter: News Plus