News Portal...

Breaking News :

સ્થાયી અધ્યક્ષ બોલ્યા : તમે 7 માંથી 4 કાઉન્સિલર થઈ જશો, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાનો વોક આઉટ

2025-04-11 14:20:20
સ્થાયી અધ્યક્ષ બોલ્યા : તમે 7 માંથી 4 કાઉન્સિલર થઈ જશો, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાનો વોક આઉટ


વડોદરા: મેયરના અધ્યક્ષ સ્થાને ભૂખી કાંસ મામલે વોર્ડ નંબર 1 અને 2 ના મ્યુ કાઉન્સિલરો સાથે મહત્વપૂર્ણની બેઠક યોજાઈ હતી.


વોર્ડ નંબર 1ના મ્યુ.કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ચાલુ મિટિંગે રોષે ભરાયા હતા અને ચાલુ મીટીંગ બહાર નીકળી ગયા હતા.સાંસદ, ધારાસભ્ય,સ્થાઈ સમિતિ અધ્યક્ષ બેઠકમાં  ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ને કહ્યું આ કામ કરવાનું છે જો નહીં કરીએ તો તમે 7 માંથી 4 કાઉન્સિલર થઈ જશો.જે સંભાળતા વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા એ બેઠકમાંથી વોક આઉટ કર્યો હતો.

Reporter:

Related Post