વડોદરા :એસએસજી હોસ્પિટલ બ્લડ સેન્ટર દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે યુનિક ડોનર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે એસએસજી હોસ્પિટલ ખાતે અને એસએસજીહોસ્પિટલ દ્વારા જે લોકોએ 100 વખત બ્લડ ડોનેટ કર્યું હોય તેવા લોકો તેમજ ડિફરન્ટલી એબલ જે લોકો પોતે ડીફરન્ટ એબલ છે છતાંય બ્લડ ડોનેટ કરે છે તેવા 15 લોકોનું સન્માન કરવામાં આવ્યુ હતું.






Reporter: admin







