અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગાયત્રી પરિવાર દ્વારા ૨૪ શાખાઓમા ગુરુદેવ ના સ્વરમા ગાયત્રી મહામંત્રની વિશેષ સાધના સંપન્ન થઈ રહી છે એજ સાધના અંતર્ગત આજે અમાસ દિવાસોના પાવન પવિત્ર દિવસે ૩ થી ૬ ના સમય મા ૬-૭-૮-૯-૧૦-૧૨ શાખા ના ૩૦૦ થી પણ વધારે પરિજન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી મંત્ર જપ સાથે દીપ યજ્ઞમા વિશેષ આહુતિ આપી સાથે શ્રાવણ માસના મંગલ પ્રારંભે શિવ ઉપાસના ગુરુદેવ ના સ્વરમા મંત્ર જપ નવા નવા ગૃહે ચાલી રહેલ છે સાથે શિવાભિષેકનો ક્રમ પણ કરવાના સંકલ્પ લેવામા આવ્યા હતા.






Reporter: admin







