News Portal...

Breaking News :

૧૭ વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને દબોચી લીધો

2025-07-25 15:10:53
૧૭ વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને દબોચી લીધો

વડોદરા ઝોન-૩ એલ.સી.બી.એ ૧૭ વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપી હરીશ ઉર્ફે હરીશ્યામ પાસવાનને ઝડપ્યો.


આરોપી ટોપ-૧૦ યાદીમાં હતો. તેના પર ₹૧૦,૦૦૦/- નું ઇનામ જાહેર થયેલું.૨૦૦૮માં મકરપુરાના તુલસીનગર ખાતે ગોળી મારી હત્યા થઈ હતી.એલ.સી.બી. ટીમે ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આરોપીને ઉત્તરપ્રદેશથી પકડી મકરપુરા પોલીસને સોંપ્યો.

Reporter: admin

Related Post