વડોદરા: તાંદલજા વિસ્તારમાંથી ઝડપાયેલ 22 લાખના હાઈબ્રીડ ગાંજા મામલે sog ને સફળતા મળી છે.SOG પોલીસે વોન્ટેડ આરોપી વિવેક ત્રિવેદીની કરી ધરપકડ કરી છે.

આરોપી વિવેક ત્રિવેદી આબીદને હાઈબ્રીડ ગાંજો આપવા વડોદરા આવ્યો હતો.આરોપી વિવેક ત્રિવેદી છેલ્લા છ મહિનાથી ગાંજાનો વેપાર કરતો હતો.અગાઉ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો નથી પોલીસે આરોપી વિવેક પાસેથી સપ્લાયમાં વપરાયેલ કાર સહિત રોકડ રકમ સાથે ધરપકડ કરી છે.આરોપી વિવેક સાથે કોણ કોણ જોડાયેલા છે તે દિશામાં sog પોલીસે તપાસ શરૂ કરી છે.

Reporter: admin







