ભાદરવાના કબીર બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠા પર મહિલા પર દુષ્કર્મની ઘટના નોંધાઈ.

ભઠ્ઠાના માલિક કાલું શરમ તુલ્લાહ પઠાણ અને એનુલ હસન શરમ તુલ્લાહ નામના ઈસમો સામે ફરિયાદ નોંધાઈ. મહિલા ને ૨૫ મી ડીસેમ્બરની રાત્રે ૧૧ વાગે ઓફિસ માં બોલાવી એનુલ હશન પઠાણ નામના ઈસમે દુષ્કર્મ આચરીને મહિલાના પતિને માર મારવાની ધમકી આપી હતી.ભાદરવા પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Reporter: admin