સોસાયટી ફોર ધી ટ્રેનીંગ એન્ડ વોકેશનલ રિહેબિલિટેશન ઓફ ધી ડિસેબલ્ડ" "ગુજરાત રક્તપિત નિવારણ સેવા સંધ", સવિતા પકોષ્ઠ,ગુજરાત પ્રાંત તથા સક્ષમ વડોદરા આયોજીત દિવ્યાંગતા અટકાવ, રક્તપિત નિવારણ ત્રિસપ્તાહ કાર્યક્રમ અંતર્ગત "ગુજરાત રક્તપિત નિયારણ સંઘ" સંસ્થાના ૪૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ ઉજવણી કાર્યક્રમ દરમિયાન "સેવાતીર્થ"ના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ - તથા વિવિધ પ્રમાણપત્ર વિતરણ કરવા ના કાર્યક્રમ થયો.

મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મીતેશ ભાઈ શાહ, ઉપપ્રમુખ ગુજરાત IMA વિશેષ ઉપસ્થિતિ હતી. પુરુષોત્તમ ભાઈ પંચાલ અને તેમની ટીમ ની અગાથ મહેનત ખરેખર પ્રશંસાને પાત્ર છે અને સંસ્થાના ટ્રસ્ટીઓને સમાજલક્ષી ઉમદા કાર્ય માટે ખુબ ખુબ અભિનંદન..



Reporter: admin