News Portal...

Breaking News :

વોર્ડ 13 માં રોડ રસ્તાની સમસ્યાને લઈને સામાજિક કાર્યકરનો વિરોધ

2025-09-19 16:05:41
વોર્ડ 13 માં રોડ રસ્તાની સમસ્યાને લઈને સામાજિક કાર્યકરનો વિરોધ


વોર્ડ 13 આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટ સામે અવારનવાર રો રસ્તા પર પાણી ભરવાની સમસ્યા રહેશે તેમ જ રસ્તા ઉપર કામ થોડાક જ સમય પહેલા કરવામાં આવ્યું હોવા છતાં પણ ખાડા પડતા હોય છે તેને લઈને આજરોજ સામાજિક કાર્યકર રાજેશ માળી દ્વારા વિરોધ કર્યો હતો

Reporter: admin

Related Post