વડાપ્રધાન નરેન્દ્રમોદીના 75 માં જન્મદિવસ ઉપલક્ષમાં યોજાયો કાર્યક્રમ. વૈષ્ણવચાર્યા પૂજ્ય વ્રજકુમારજી મહોદયના મંગળ સાનિધ્યમાં યોજાયો કેમ્પ.

શહેરની સ્કૂલ, કોલેજ અને ખાનગી સંસ્થાઓ મળીને 750 જેટલાં યુવાઓના કરાયા થેલેશેમિયાના ટેસ્ટ,Vyo સંસ્થા દ્વારા વિશ્વભરમાં આ કેમ્પનું આયોજન કરાશે એક કરોડ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. થેલેસેમિયા સામે ની લડાઈમાં લોકો સ્વયંભુ જોડાયા.






Reporter: admin







