વડોદરા: ગંભીરા બ્રિજઘટના માં અત્યાર સુધીમાં 17 ડેડ બોડી કાઢવામાં આવી છે. સર્ચ કામગીરી હતું પણ સતત ચાલુ છે.

ગુમ લોકોનું સર્ચ ચાલુ છે તમામ લિસ્ટ પ્રમાણે શોધખોળ હજુ ચાલુ છે નહિ મળે ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે હજુ પણ ત્રણ મિસિંગ છે એમને શોધવાની કામગીરી ચાલુ છે એક ટ્રક ડ્રાઇવર છે બાઈક સવાર હતા. તેમ કલેક્ટર ધામેલીયા એ જણાવ્યું હતું.


Reporter: admin







