News Portal...

Breaking News :

અવનવી વાનગી : ફ્રૂટ કોકટેલ બનાવવાની રીત

2025-07-11 12:29:36
અવનવી વાનગી : ફ્રૂટ કોકટેલ બનાવવાની રીત



સામગ્રીમાં 1 સફરજન, 1 કપ દ્રાક્ષ, 1 કપ દાડમના દાણા, 1 કપ નારંગીનો રસ, 1 કપ મોસંબીનો રસ, 1 કપ પાઈનેપલ જ્યુસ અને ખાંડ જરૂર પ્રમાણે જરૂરી છે.



સફરજનના ટુકડા, કાળી દ્રાક્ષ અને દાડમના દાણા પીસી, તેમાં નારંગી, મોસંબી, પાઈનેપલ જ્યુસ અને ખાંડ ઉમેરવા. બરફનો ભૂકો અને ફુદીનાના પાન મૂકી પીરસવા.

Reporter: admin

Related Post