વડોદરાના બીપીસી રોડ હવેલી તરફ જવાના માર્ગ ઉપર આજે વહેલી સવારે 5:00 વાગે ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટ્યા તસ્કરો સીસીટીવીમાં બે જણા નજરે જોવા મળ્યા હતા
લાખોના ડ્રેસની ચોરી અને કેશ 47 હજાર રૂપિયાની ચોરી આ પૈસા વેપારીના હતા. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી હતી જ્યારે દુકાન માલિકે જણાવ્યું કે બધા જ ડ્રેસ 200થી ઉપર ડ્રેસોની ચોરી થઈ છે સટર તોડીને ડ્રેસ ની ચોરી દુકાન માલિકના કહેવા પ્રમાણે પૂરમાં 15 દિવસ દુકાન બંધ રહી અને ખોલ્યા પછી ચોરીની ઘટના બની એટલે લાખોની ચોરી થઈ છે અને નુકસાન થયું છે.
Reporter: admin