ગાંધીના ગુજરાતમાં દારૂબંદિ કાયદાના લીરેલીરા ઉડ્યા.વડોદરામાં દારૂડિયાઓની દિવાળીના ચિરાગ ઓલવતી SMC...

GSFC બ્રિજ પરથી વિપુલ માત્રામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.નાગાલેન્ડના કન્ટેનરમાં લાકડાનાં ભૂસાની થેલીઓની આડમાં દારૂની પેટીઓ મૂકવામાં આવી હતી..નાગાલેન્ડ પાસિંગ કન્ટેનરમાંથી વિપુલ માત્રામાં મળ્યો દારૂનો જથ્થો. દારૂનો જથ્થો હરિયાણા થી ગાંધીધામ નીકળ્યો હતો..

ચોક્કસ બાતમીના આધારે SMC ત્રાટકી અને લાખો રૂપિયાનો માલ ઝડપી પાડ્યો.પ્રાથમિક તપાસ મુજબ SMC દ્વારા આશરે 398 દારૂની પેટીઓનો જથ્થો ઝડપી લેવાયો. SMC દ્વારા કન્ટેનર સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યો..વિપુલ માત્રામાં ઝડપાયેલ દારૂનો જથ્થો કોનો અને કોને મોકલ્યો એ તપાસનો વિષય




Reporter: admin







