શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 એ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. ફિલ્મ હોરર સાથે કોમેડી છે જેને દર્શકો એ ખુબ પસંદ કરી.
દર્શકો ની ઉત્સુકતા છે કે હવે શ્રદ્ધા આગળ કંઈ ફિલ્મમાં જોવા મળશે.શ્રદ્ધા કપૂર કોઈપણ ઉતાવળમાં ડિસિઝન લેતી નથી તેનું માનવું છે જે તેના માટે યોગ્ય છે એજ પ્રોજેક્ટ પર કામ કરશે. જે યુવાનો ને બૉલીવુડમાં કેરિયર બનવવું છે તેના માટે શ્રદ્ધા કપૂર કહે છે કે ક્યારેય ગ્લેમર માટે ફિલ્મ ન કરવી જોઈએ.
વધુમાં તેને કહ્યું કે સ્ટાર્ડમ કરતા ક્રાફ્ટ પર વધુ ધ્યાન હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ પ્રોપર એક્ટર બનવા માંગે તો તેણે ગ્લેમર માટે કામ ન કરવું જોઈએ. હાલ શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે તેણીએ હજુ આગળ વધવાનું બાકી છે અને યોગ્ય પ્રોજેક્ટ પરજ કામ કરશે. તેણીએ હજુ ઘણા કામ કરવાના બાકી છે એવી માહિતી આપી હતી.
Reporter: admin







