સેવાલિયા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આવેલ મહારાજના મુવાડા ચેકપોસ્ટ ઉપર પોલીસને બાત મી મળેલ હોય કે ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હોય જેથી પોલીસ વાહનો ચેકિંગ દરમિયાન આજરોજ સેવાલિયા મહારાજના મુવાડા પાસે આઇસર ગાડી નંબર યુપી 38 ટી 35 46 ને શંકા રોકી તેને ચેક કરતા તેમાંથી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ નો જથો ભરેલ હોય જે પોલીસે ઝડપાયો છે જ્યારે સગન પૂછપરછ કરતા તે વગર પાસ ફોર્મેટનો હોય ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવેલ હોય જેથી ડ્રાઇવર સલીમ વકીલ અહેમદ રહે ઉત્તર પ્રદેશ તેમજ ક્લીનર મોહમ્મદ આલમ કમરૂદ્દીન ચૌધરી રહે ઉત્તર પ્રદેશનાઓને પોલીસે ઝડપી પાડી મુદ્દા માલ આઇસર ગાડી તેમજ વિદેશી દારૂ મળી કુલ 16,77,200 નો મુદ્દા માલ સેવાલિયા પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર પ્રજ્ઞેશ પટેલ
Reporter: News Plus