સાવલી સામંતપુરા રોડ પર ટ્રક અને હાઈવાડમ્પર સામસામે ભટકાયા.

બે ટ્રકો સામસામે ભટકાતા ડમ્પર ચાલક કેબીનમાં ફસાયો. સ્થાનિકો એ કેબીનમાં ફરાયેલ ચાલકને બહાર કાઢવા પ્રયત્ન હાથ ધર્યા. મદદ માટે જેસીબી મશીન બોલાવાયું. જેસીબી દ્વ્રારા ડમ્પરચાલકનો ફસાયેલ પગ બહાર કાઢી રેસ્ક્યુ કરાયું. ડમ્પર ચાલકને હેમખેમ રેસ્ક્યુ કરાયો ઘટનાને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સહિત અફરાતફરીનો માહોલ સર્જાયો.

Reporter: admin







