અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ જીકાસના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તે પેવેલીયન ગ્રાઉન્ડથી વિરોધ પ્રદર્શન કાઢીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સહિત ફતેગંજ સેફ્રોન ચાર રસ્તા પાસે ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરતા રોડ બંધ કરવા જતા સયાજીગંજ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી





Reporter: admin







