News Portal...

Breaking News :

કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણાં કાર્યક્રમ નું આયોજન

2026-04-17 12:50:36
કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણાં કાર્યક્રમ નું આયોજન


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતો ની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે જેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 


જેમાં રામકિશન જી ઓઝા (AICC સેક્રેટરી,પ્રભારી મધ્ય ગુજરાત) બિમલ શાહ પૂર્વ મંત્રી,પ્રભારી વડોદરા શહેર જીલ્લા) ઉપસ્થિત રહ્યા લોકશાહી બચાવવાની આ લડાઇમાં. આ કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો

Reporter: admin

Related Post