News Portal...

Breaking News :

બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત

2025-10-20 15:51:18
બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત


ભાયલી નીલાંબર ઈ લાઈટ પ્રિયા સિનેમા પાસે બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત બાઈક ચાલકને ગોત્રી GMRS હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો ઘટનાના સ્થળે લોક ટોળા એકત્રિત થયા

Reporter: admin

Related Post